Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

પોતાની વિધાનસભા સદસ્યતા રદ થવા વિરૂદ્ધ દિલ્લી હાઇકોર્ટ પહોંચ્યા કપિલ મિશ્રા

આમ આદમી પાર્ટી ( આપ) ના બાગી ધારાસભ્ય કપિલ મિશ્રાએ દલબદલ વિરોધી કાનુનને લઇ એમને વિધાનસભા માટે અયોગ્ય ઠેરવવા પર વિરોધમાં દિલ્લી હાઇકોર્ટમાં અપીલ કરી છે.

        વિધાનસભા અધ્યક્ષ રામ નિવાસ ગોયલએ મિશ્રાને આ કહી અયોગ્ય ઠેરવ્યા હતા કે એમણે  લોકસભા ચૂંટણીમાં બીજેપી માટે એમનો પ્રચાર કર્યો હતો.

        કમિલ મિશ્રા કરાવલ નગરથી ધારાસભ્ય ચુંટાયા હતા.

(12:00 am IST)