Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

આશા છે કે મારી પત્ની પલ્લવી હવે કાશ્મીર જઇ શકશે : કોટક મહિન્દ્રા બેંકના સીઇઓ ઉદય કોટકની પ્રતિક્રિયા

   કોટક મહિન્દ્ર બેંકના સીઇઓ ઉદય કોટકએ ખુલાસો કર્યો છે કે એમની પત્ની પલ્લવી પ્રતિવર્ષ ટ્રેકિંગ માટ હિમાલય જાય છે.

        એમણે કહ્યું કોઇપણ લકઝરી વગર ઘણા દિવસોની કડક ટ્રેકીંગ તે મને પ્રેરિત કરે છે અને જમીનથી જોડી રાખે છે.

        આશા છે તે આગલા વર્ષે કાશ્મીર જઇ શકશે કોટકનું નિવેદન અનુચ્છેદ ૩૭૦ ખત્મ થયા પછી આવ્યું છે.

(12:00 am IST)