Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ફારુક અબ્દુલ્લા જો ઠીક નથી તો ડોકટર હોસ્પિટલે લઇ જશેઃ ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણી

ફારૂક અબ્દુલ્લા આ દાવા પર કે તે ઘરમાં બંધ અને અસ્વસ્થ છે ગૃહમંત્રી અમીત શાહએ કહ્યું છ કે જો તે ઠીક નથી તો ડોકટર એમને હોસ્પિટલ લઇ જશે.

        શાહએ કહ્યું એમની અટકાયત પણ નથી કરી અને એમની ધરપકડ પણ નથી કરી લોકસભાએ ચિંતા ન કરવી જોઇએ. જો તે ઠીક નથી તો બહાર પણ નહી આવે.

(12:00 am IST)