Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ભારતમાં સૌ પ્રથમ વખત બનશે “સહકાર મંત્રાલય“: નરેન્દ્રભાઈનું અભૂતપૂર્વ પગલું

ભારતમાં સૌ પ્રથમ વખત બનશે “સહકાર મંત્રાલય." આવતીકાલે બુધવારે સાંજે ૬ વાગ્યે થનાર મોદી મંત્રીમંડળ વિસ્તરણ પહેલા જ  કેન્દ્રની મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય.થયાનું જાણવા મળે છે

(12:00 am IST)