Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

છતીસગઢના ગુમિયાપાલમાં એક પોલિસ કર્મીના માતા-પિતાનુ નકસલિયોએ અપહરણ કર્યુ

દંતેવાડાના એસ.પી. અભિષેક પલ્લવએ બતાવ્‍યુ કે ગઇકાલ રાતના ગુમિયાપાલમાં નકસલિયોએ એક પોલિસકર્મીના માતા-પિતાનુ અપહરણ કર્યુ છે.

(11:17 pm IST)