Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

કોંગ્રેસના ૨૨ ધારાસભ્યો બપોર સુધીમાં નીલ સીટી ખાતે આવી પહોંચશે

આજે બપોર સુધીમાં કોંગ્રેસના ૨૨ ધારાસભ્યો રાજકોટના નીલ સીટી રિસોર્ટ ખાતે આવી પહોંચશે : તમામ ધારાસભ્યો સાથે અર્જુન મોઢવાડીયા, પરેશ ધાનાણી સહિતના સાથે ચર્ચા કરાશે : ૨૨મી સુધી તમામ ધારાસભ્યોને રાખવામાં આવશે : કોઈ ધારાસભ્યને કામથી બહાર જવુ હોય તો પાર્ટીની મંજૂરી બાદ જ જઈ શકશે

(12:00 am IST)