Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

ઉત્તરપ્રદેશ કોંગ્રેસે અધ્યક્ષ અજય લલ્લુની સેવા કરવા માટે જેલમાં મોકલવામાં આવ્યા : પ્રિયંકા ગાંધી

નવી દિલ્હીઃ  ગાંધીજીએ આપણને શિખવ્યું કે દમન કરવાવાળા આપણને સારા કામ કરવાવાળાને રોકશે. આપ સત્યના આગ્રહની સાથે તમારા કામ પર લાગ્યા રહો યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય લલ્લુની સેવા કરવા માટે જેલમાં મોકલ્યા.

(12:00 am IST)