Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

ભારતમાં કોરોના વાયરસ મહામારીને લઇ સ્થિતિ હજુ વિસ્ફોટક નથી

નવી દિલ્હીઃ  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક પ્રમુખ વિશેષજ્ઞ એ કહ્યું કે ભરતમાં કોરોના વાયરસ મહામારીને લઇ સ્થિતિ હજુ વિસ્ફોટક નથી. પણ દેશમાં માર્ચમાં લાગુ લોકડાઉન હટાવવાની તરફ વધવા સાથે આ રીતનું જોખમ બન્યું છે.

(12:00 am IST)