Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

કોરોના મહાસંગ્રામ : બિહારમાં કોરોના વાયરસના ૧૪૭ નવા કેસ નોંધાયા

પટનાઃ  બિહારમાં કોરોના વાયરસના ૧૪૭ નવા કેસ નોંધાયા છે. રાજયમાં હવે કોરોના વાયરસ પોઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને ૪૭૪પ થઇ ગઇ છે.

(12:00 am IST)