Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

કોરોનાનો કહેર : હિમાચલ પ્રદેશમાં કોરોનાને કેસ ૩૮૩ થયા

નવી દિલ્હી : હિમાચલ પ્રદેશમાં કોરોનાના કુલ કેસ વધીને ૩૮૩ થયા જેમાં ૧૯૯ એકટીવ કેસ છે. ૧૮પ લોકો સ્વસ્થ થયા જયારે પાંચ લોકોના મોત થયા છે.

(12:00 am IST)