Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

કોરોના મહામારી : ઝારખંડમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસના ૯પ નવા કેસ નોંધાયા

નવી દિલ્હીઃ  ઝારખંડમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસના ૯પ નવા કેસ નોંધાયા છે. રાજયમાં હવે કોરોના વાયરસના પોઝિટીવ કેસોની કુલ સંખ્યા ૯૩૮ છે. આમાં પર૧ સક્રિય કેસ છે. ૪૧૦ સ્વાસ્થ્ય થયા અને ૭ મોત સામેલ છે.

(12:00 am IST)