Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ઓક્સિજન, ટેન્કરો, વેક્સિન અને દવાઓ માટે કેન્દ્ર ઉપર દબાણ લાવવા પંજાબના સાંસદોને અમરિંદર સિંહની હાકલ

કોરોનાના બીજા વેવ સામે અસરકારક રીતે લડત આપવા, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘે કોંગ્રેસના પંજાબના તમામ સાંસદોને હાકલ કરી છે કે કેન્દ્ર ઉપર દબાણ લાવી ઓક્સિજન, ટેન્કરો, વેક્સિન અને જીવન જરૂરી દવાઓનો પૂરતો પુરવઠો પૂંજાબને મળે તે માટે પ્રયાસો કરે.

(12:00 am IST)