Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

જમ્મૂ-કાશ્મીરઃ પૂંછમાં મુગલરોડ પર બરફ હટાવવાનું કામ ચાલુ

જમ્મૂઃ જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લાના મુગલ રોડ પર બરફ હટાવવાનું કામ ચાલુ છે. મુગલ રોડ ડિવિઝન એન્જીનીયરએ કહ્યું અમારી મશીનરી સારૃં કામ કરી રહી છે દરરોજ સાંજે બરફવર્ષા થાય છે છતાં પણ અમારી ટીમ દિવસ-રાત કામમાં લાગી છે જો કોઇ રૂકાવટ નહીં આવે તો અમે ૧૮ એપ્રીલ સુધી કામ પૂરૃં કરી લેશું.

(10:36 pm IST)