Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ભારતે અન્ય દેશોની મદદ કરવી જોઇએ પરંતુ જરૂરી દવાઓની માત્રા પહેલા આપણા દેશમાં હોવી જોઇએ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત સરકારને આપી સલાહ

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકા સહિત અન્ય દેશોમાં જરૂરી દવાઓ મોકલવાનાં સરકારનાં નિર્ણય પર સલાહ આપી છે ,તેમણે ટ્વિટ કરીને કહ્યું, મિત્રતામાં કોઇ પ્રતિશોધ નથી હોતો. ભારતે અન્ય દેશોની મદદ જરૂર કરવી જોઇએ પરંતુ જરૂરી દવાઓની માત્રા પહેલા આપણા દેશમાં હોવી જોઇએ

(1:39 pm IST)