Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ભારતમાંથી TB નો રોગ નાબુદ કરવા ખ્ખ્ભ્ત્ તથા USAID એ હાથ મિલાવ્યા : ન્યુ દિલ્હી ખાતે પ્બ્શ્ કરાયા : TB રોગ થતો અટકાવવા, તથા સારવાર અંગે જાગૃતિ લાવવા સંયુકત ઉપક્રમે ઝુંબેશ ચલાવાશે

મુંબઇ :  ભારતમાંથી ટી.બી.નો રોગ નાબુદ કરવા માટે ''અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીયન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI) એ યુનાઇટેડ સ્ટેટપ્સ એજનસી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) સાથે ભાગીદારી કરી છે જે માટે ન્યુ દિલ્હી ખાતે MOU કરાયા છે.

આ ''મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ (MOU) અંતર્ગત AAPI તથા USAIDના સંયુકત ઉપક્રમ સાથે ભારતની મેડીકલ કોલેજોમાં તેમજ પ્રાઇવેટ ચેરીટેબલ કિલનીકસમાં ટી.બી. રોગ વિષે રાખવાની થતી જાગૃતિ તથા ેને આગવી વધતો અટકાવવા માટે લેવાની થતી સારવાર અંગે ઝુંબેશ ચલાવાશે. તેવું AAPI પ્રેસિડન્ટ ડો. નરેશ પરીખએ સમાચાર સૂત્રોને જણાવ્યું હતું.

USAID ના ડીરેકટર ઓફ હેલ્થએ જણાવ્યા મુજબ છેલ્લા ર દસકાથી તેઓ દ્વારા ચલાવાતી TB રોગને નાથવાની ઝુંબેશને AAPI સાથેની ભાગીદારીથી વેગ મળશે આગામી ર૮ થી ૩૦ ડીસે. ર૦૧૮ દરમિાયન આ માટે મુંબઇમાં ગ્લોબલ હેલ્થફેર સમીટ યોજાશે.

(11:06 pm IST)