Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

પશ્ચિમના દેશોમાં કાળમુખા કોરોનાના વિક્રમ સર્જક આંકડાઓ સર્જાતા જાય છે:

અમેરિકામાં સવા બે લાખથી વધુ નવા કેસો: બ્રાઝિલ અને ઇંગ્લેન્ડમાં ૬૨ હજાર નવા કેસો:

આજે સવાર સુધીમાં અમેરિકામાં સવા બે લાખથી વધુ નવા કેસો: બ્રાઝિલ અને ઇંગ્લેન્ડમાં ૬૨ હજાર નવા કેસો: ભારતમાં પણ આંકડો વધીને ૨૦ હજારે પહોંચ્યો, મૃત્યુઆંક ૨૨૨ થયો, સાજા થયા ૧૯ હજાર: ઇટલી, રશિયા, ફ્રાન્સ, જર્મનીમાં ૨૦ થી ૨૬ હજાર કોરોનાના એક દિવસમાં નવા કેસ નોંધાયા: ઈઝરાયેલમાં ૭૦૦૦, કેનેડામાં ૮૦૦૦ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસ વધીને બે હજાર થઈ ગયા: સૌથી ઓછા ઓસ્ટ્રેલિયામાં ૧૩, હોંગકોંગ ૨૫ અને ચીનમાં નવા ૩૨ કેસ નોંધાયા

(11:52 am IST)