Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

મેજર જનરલ સુલેમાનીના અંતિમ સંસ્‍કારમાં રડી પડયા ઇરાનના ટોચના નેતા આયાતુલ્લા ખૂમૈની

ઇરાનના ટોચના નેતા અયાતુલ્લા ખુમેૈની સોમવારના ઇરાનની સેનાના મેજર જનરલ કાસિમ સુલેમાનીના અંતિમ સંસ્‍કારમાં તાબૂતની સામે રોતા નજરે આવ્‍યા જેનો  વીડિયો સામે આવ્‍યો છે.

આ પહેલા ખૂમેૈનીએ સુલેમાનીના મોતનો ભયંકર બદલો લેવાની ધમકી આપી હતી. ૩ જાન્‍યુઆરીના અમેરિકી એરસ્‍ટ્રાઇકમાં મેજર સુલેમાનીનુ મોત થયુ હતુ.

(12:00 am IST)