Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ-પ્રભારીની બેઠક :નારાજ નેતાઓ મુદ્દે ચર્ચા

નવી દિલ્હી :ગુજરાત કોંગ્રેસના કકળાટના પડઘા દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યા છે આજે ગુજરાત  પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને પ્રભારીની દિલ્હીમાં હાઈકમાન સાથે બેઠક યોજાઈહતી જેમાં નારાજ નેતાઓની સાથે પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ દિલ્હીમાં છે. નેતાઓની નારાજગી મુદ્દે અહેમદ પટેલ અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પ્રદેશના નેતાઓ સાથે બેઠક યોજી રહ્યા છે.

(9:03 am IST)