Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

હાર્દિક પટેલ એન્ડ ગેંગ નામથી યુ-ટ્યુબ ઉપર એકાઉન્ટ ખોલાયેલ છે તેના ઉપર આ તમામ વિડીયો મુકવામાં આવી રહ્યાનું પણ આ ટીવી ચેનલ જણાવે છે હાર્દિક પટેલ આજે અમરેલી ખેડૂત મહાસંમેલનમાં હોવાનું જાણી શકાયું છે જ્યા જંગી મેદની છે

(8:54 pm IST)