Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ચીનની સરખામણીએ ભારત વધુ ઝડપથી આગળ વધી શકે છેઃરાજીવ કુમાર

નીતિ આયોગના વાઈસ-ચેરમેન રાજીવ કુમારે જણાવ્યું કે, જો ચીન અને ભારતના સંબંધ સારા રહ્યા તો આવતા ત્રણ દશકા માટે ભારત આર્થિક વૃદ્ધિના મામલે ચીનથી આગળ નીકળી શકે છે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'બંને દેશો માટે મળીને કામ કરવુ અને આગળ વધવામાં એક-બીજાની મદદ કરવી ખૂબ જ જરૂરી છે.'

 

(3:56 pm IST)