Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ટ્રમ્પના હકમાં પેન્સિલ્વેનિયા કોર્ટએ સંભળાવ્યો ફેંસલો : મિશિગનમાં કેસ રદ

પેનિસલ્વેનિયાની અદાલતએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેંપેનના લોકોને ફિલાડેલ્ફિયામાં મતોની ગણતરી દરમ્યાન હાજર રહેવાની અનુમતિ આપવાનો આદેશ આપ્યો છે. જયારે મિશિગન માં જજ મતોની ગણતરી રોકવા માટે કરેલ ટ્રમ્પ કેંપેનના મુકદમાને રદ કર્યો છે ઇલેકટોરલ મતોની ગણતરીમાં નો બાઇડને ટ્રમ્પથી આગળ છે.

(11:11 pm IST)