Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

કાશ્મીરના પંપોરમાં એક આતંકી માર્યો ગયો, અથડામણ દરમ્યાન બીજા આતંકીએ આત્મ સમર્પણ કર્યુ

જમ્મુ-કાશ્મીરના પંપોરમાં જારી અથડામણમાં સુરક્ષાબલોએ એક અજ્ઞાત આતંકીને મારી નાખ્યો પોલીસએ બતાવ્યું કે અથડામણ દરમ્યાન એક સ્થાનિક આતંકીએ આત્મસમર્પણ કર્યુ અને ઓપરેશન જારી છે. પોલીસના અનુસાર લાલપુરમાં આતંકિયોએ અંધાધુંધ ફાયરીંગ કર્યુ હતું. જેમાં ર લોકો જખ્મી થયા જે પછી આ અથડામણ શરૃ થઇ હતી.

(10:34 pm IST)