Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અમેરીકી પ્રમુખપદની ચૂંટણીમાં બે રાજયોમાં ટ્રમ્પની લીડમાં મોટો ઘટાડો

અમેરીકાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે ત્યારે આ રાજયોમાં હવે સૌની નજર મંડાઈ છે : જયોર્જિયામાં (૧૬ મત) ટ્રમ્પની લીડ ઘટીને ૧૭૯૭ થઈ ગઈ છે જયારે પેન્સીલવેનીયા (૨૦ મત) માં ટ્રમ્પની લીડ ઘટીને ૪૧૩૦૫ થઈ છે, નેવાડા (૬ મત) બિડેનની લીડ વધીને ૧૧૪૩૮ થઈ છેઃ જયારે એરીઝોના બાયડેન ૪૩૨૫૭ મતથી આગળ નીકળી ગયા છેઃ મેરીકોપા કાઉન્ટીમાં ૨,૨૬૦૦૦ મતની ગણતરી બાકી છેઃ નિર્દેશો મુજબ ડેમોક્રેટીક પાર્ટીના જો બાયડેન ચૂંટણી જીતી રહ્યાનો અણસાર મળે છેઃ અમેરીકન ચેનલોએ ડોનાલ્ડ ટ્રમ્પનું લાઈવ પ્રવચન જુઠાણાઓના હિસાબે થંભાવી દીધુ છે

(11:15 am IST)