Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ફ્રાંસના રાષ્‍ટ્રપતિ મેક્રોં વિરૂધ્‍ધ મુસ્‍લિમ સંગઠનએ કોલકતામાં રેલી કાઢી

કોલકતા (પમિ બંગાળ)માં ઓલ બંગાળ માઇનોરિટી યુથ ફેડરેશનના લગભગ પ૦૦ સભ્‍યોએ ફ્રાંસના રાષ્‍ટ્રપતિ ઇમૈનુએલ મેક્રો વિરૂધ્‍ધ રેલી કાઢી આ રેલી પૈગંબર મોહમ્‍મદના કાર્ટૂનને દેખાડવાવાળા એક શિક્ષક ની હત્‍યા પછી મેક્રોંની ટિપ્‍પણીના વિરોધમાં કાઢવામાં આવેલ પ્રદર્શનકારિયોના પ્રવકતા કામરૂઝખાનએ કહ્યું આ ઇસ્‍લામ ધર્મનું અપમાન છે.

(12:00 am IST)