Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

‘‘ અરીહંત'' ભારત જળ,જમીન અને આકાશ માર્ગે પરમાણું હુમલા માટે સક્ષમ

દેશની પ્રથમ પરમાણું પનડુબિ આઇએનએસ ‘‘અરહિંત'' પોતાનો પ્રથમ પરીક્ષણ પુરા કરવાની સાથે  ભારત જળ,જમીન અને આકાશ માર્ગે પરમાણું હુમલા કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી ભારત પરમાણું હથિયારના મામલામાં ‘‘ નો ફર્સ્‍ટ યુજ'' એટલે કે પ્રથમ ઉપયોગ ન કરવાની નીતિ અપનાવે છે.

(12:00 am IST)