Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

દરેક ર માંથી ૧ શખ્‍સ પોતાના ઘણા એકાઉન્‍ટ માટે ઉપયોગ કરે છે એક જ પાસવર્ડઃ ગૂગલ ઇન્‍ડિયા

        ગૂગલ ઇન્‍ડીયાએ શનિવારના બતાવ્‍યું કે દરેક બે માંથી એક શખ્‍સ પોતાના ઘણા એકાઉન્‍ટ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરે છે .

        કંપનીએ કહ્યું કે આવું કરવું ખતરનાક સાબીત થઇ શકે છે. ગૂગલએ એક વિડીયોમાં એ પણ બતાવ્‍યૂ કે હાલના વર્ષોમા વેબ પ્‍લેટફોર્મથી ૪ અબજથી વધારે પાસવર્ડ ચોરાયા છે.

(12:00 am IST)
  • પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST

  • સુરતમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ: વરાછા, કાપોદ્રા સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ: નીચલાવાળા વિસ્તારમાં પાણીની રેલમછેલ access_time 5:54 pm IST

  • દેશની 49 હસ્તીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વકીલના નિશાના પર છે મુખ્યમંત્રી કેજરીવાલ અને ઇમરાનખાન : વકીલ સુધીરકુમાર ઓઝાએ વડાપ્રધાન મોદીના નામ પર ખુલ્લો પત્ર લખનાર 49 હસ્તીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી છે : 1996થી અત્યાર સુધીમાં 745 પીઆઈએલ દાખલ કરાવનાર વકીલ સુધીર ઓઝા હવે કેજરીવાલે આરોગ્ય સબંધે કરેલ ટિપ્પણી અને યુનોમાં ઇમરાને કરેલ ભાષણ સામે મોરચો ખોલશે access_time 1:05 am IST