Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

મજાક બની ચૂકેલી ભૂલો સુધારી રહ્યા છીએ : ટીએમસી સાંસદ સખેંદુની ટિપ્પણી

         જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ રાજયસભામાં પસાર થયા પછી ટીએમસી નેતા સુખેન્દુ શેખરરાયએ ટવિટ કરી કહ્યું છે કે દશકો જુની એવી ભૂલો જે મજાક બની ગઇ હતી 

હવે સુધારી રહ્યા છીએ.

         એમણે ટવિટમાં આગળ લખ્યું આપણે વિતેલી કાલને  દોહરાવવી ન જોઇએ જયારે ટીએમસી પાર્ટી અને પ્રમુખ મમતા બેનરજીએ આ બીલનો વિરોધ કર્યો છે.

(11:58 pm IST)