Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ભારત એ કેન્દ્રશાસિત લદાખના ગઠન પર ચીનના વિરોધને કર્યો રદ

 ભારતએ લદાખને અલગ કેન્દ્રશાસિત ક્ષેત્ર બનાવવાના પોતાના પગલા પર ચીનના વિરોધને રદ કરતા આને પોતાના દેશનો આંતરિક મામલો બતાવ્યો છે.

        વિદેશ મંત્રાલયએ મંગળવારના કહ્યું કે ભારત અન્ય દેશોના આંતરીક મામલામાં ટિપ્પણી નથી કરતા અને આ રીતની આશા તે અન્ય દેશોથી પણ કરે છે.

(11:31 pm IST)