Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

કર્ણાટકમાં ભારે વરસાદ પછી ભુસ્ખલન : નેશનલ હાઇવે-૪ પર ઉંડી તિરાડ પડીઃ સડકના બે ભાગ થઇ ગયા

        કર્ણાટકમાં બેલગાવીમાં ભારે વરસાદ પછી  સોમવારના કર્ણાટક-મહારાષ્ટ્ર બોર્ડર પાસે પૂના અને બેંગ્લોરને જોડતા નેશનલ હાઇવે-૪ માં ભુસ્ખલનને લઇ ઉંડી તિરાડો પડી જે પછી સડકના બે ભાગ પડી ગયા.

         આ પછી હાઇવે પર ટ્રાફીક રોકી દેવામા આવ્યો એક અધિકારીએ જણાવ્યું છે કે બુધવાર સાંજ સુધીમાં રીપેરીંગનું કામ પુરૂ થઇ જશે. પોલીસએ કહ્યું બીજી સૂચના ન મળે ત્યાં સુધી હાઇવે પર આવક-જાવક બંધ રહેશ.

 

(10:49 pm IST)