Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

દાર્જિલિંગને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો આ યોગ્ય સમય છે : ગોરખા જનમુકિત મોર્ચાના બિમલ ગુરૃંગ ગુટની ટીપ્પણી

        ગોરખા જનમુકિત મોર્ચાના બિમલ ગુરુંગ ગુટએ કહ્યું છેે કે જમ્મુ-કાશ્મીરના વિભાજન પછી આ સમય છે કે કેન્દ્ર સરકારએ દાર્જીલીંગને પણ પશ્ચિમ બંગાળથી કાઢી વિધાનસભા સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવો જોઇએ.

         જો કે તમાંગ ગુટએ કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કેન્દ્ર સરકારએ ગોરખાલેન્ડ રાજયનું ગઠન કરવું જોઇએ.

(10:49 pm IST)