Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

અંતે ૩૭૦મી કલમ અંગે રાહુલે મૌન તોડયું: ટવીટ્ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા ઉપર ખતરો હોવાનું જણાવ્યું

એક તરફી રીતે જમ્મુ-કાશ્મીરને તોડી, ચુંટાયેલા પ્રતિનિધિઓને કેદ કરી અને બંધારણનું ઉલ્લંઘન કરી રાષ્ટ્રીય એકતા મજબુત નહિંં થાય. આ દેશ પોતાના લોકોથી બનેલો છે, જમીનના ટુકડાઓથી નહિ. સતાની શકિતઓના દુરઉપયોગથી આપણી રાષ્ટ્રીય સુરક્ષા ઉપર ગંભીર ખતરો હશે.

(4:06 pm IST)