Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ઉન્નાવ રેપ પીડીતાને એર એમ્બ્યુલન્સ દ્વારાઃ એઇમ્સમાં દાખલ કરાઇ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રોડ અકસ્માતમાં ગંભીર રીતે દ્યાયલ થયેલી ઉન્નાન રેપ પીડિતાને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવી છે. પીડિતાને લઈને એર એમ્બ્યુલન્સ ટ્રોમા સેન્ટર પહોંચી હતી, અહીં પીડિતાની સારવાર શરૂ કરવામાં આવી છે. આ પહેલા ગ્રીન કોરિડોર બનાવીને ઉન્નાવ રેપ પીડિતાને એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવી હતી. જયાંથી સારવાર માટે તેને એર એમ્બ્યુલન્સમાં દિલ્હી મોકલવામાં આવી હતી.

(3:20 pm IST)