Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

દેશના 'કોટન બેલ્ટ'માં સારો - નોર્મલ વરસાદ પડ્યો છે

વરસાદની ઘટ હવે ૭ % રહી : ગુજરાત - મહારાષ્ટ્રમાં ૨૦ દિ'થી ધમધોકાર વરસાદ

હાલની નૈઋત્યની ચોમાસાની સ્થિતિ ધ્યાને લઈએ તો દેશમાં કપાસનું ઉત્પાદન જયાં મોટાપાયે થાય છે તે 'કોટન બેલ્ટ'માં વરસાદ નોર્મલ સ્થિતિએ પડ્યો છે, પડી રહ્યો છે. માત્ર હરિયાણા - ઓડીશામાં થોડી ઘટ્ટ છે. પરંતુ તે ચિંતાજનક સ્થિતિએ નથી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૨૦ દિવસથી ખૂબ સારો વરસાદ વરસ્યો છે અને ચોમાસાના વરસાદની ઘટ હવે ઘટીને માત્ર ૭ % રહી છે. આવતા અઠવાડીયે માઈનસ -૧ થી પ્લસ +૩ વચ્ચે આવી જવાની ધારણા છે : દેશભરમાં વરસાદની સ્થિતિ (૧ જૂનથી ૫ ઓગષ્ટ) દર્શાવતો હવામાન ખાતાએ રીલીઝ કરેલ નકશો.

(11:46 am IST)