Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

સિંહગર્જના સાથે હવે અમિતભાઇ ત્રણ દિવસની કાશ્મીર મુલાકાતે જશે

સંસદના ચાલુ સત્ર પુરૂ થયા પછી તરત જ ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ કાશ્મીરની મુલાકાતે જઇ રહયા છે. આર્ટિકલ ૩૭૦ના ખાત્મા પછી દેશનો અભિન્ન ભાગ બની ગયેલ કાશ્મીરમાં પ્રથમ વખત દેશના ટોચના નેતા જઇ રહયા છે.

(11:43 am IST)