Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

મધ્યપ્રદેશ, છત્તીસગઢને ઓરિસ્સામાં આજે ભારે વરસાદઃ પંજાબ દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં હળવો વરસાદ

 નવી દિલ્હી : ખાનગી વેધર એજન્સી સ્કાયમેટ મુજબ છત્ત્।ીસગઢ અને પૂર્વી મધ્યપ્રદેશમાં કેટલાય સ્થળોએ ભારે વરસાદ પડશે જગલપુર,રાયપુર રાજનંદગાંવ, જબલપુર, ઉમરીયા અને માંડલા સહીત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસે તેવી શકયતા છે જયારે પંજાબ હરિયાણા દિલ્હી અને પશ્યિમી ઉત્ત્।ર પ્રદેશના કેટલાક ભાગોમાં પણ વરસાદની શકયતા છે.

(11:40 am IST)