Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

૩૦ વર્ષ પૂર્વે લડાખે કરેલ માગણી પુર્ણ થઇ

ઓગષ્ટ ૧૯૮૯ના રોજ લડાખી નેતાઓએ લડાખમાં કેન્દ્ર શાસિત શાસનની માગણી માટે  ચળવળ શરૂ કરી હતી જે હવે શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઇ શાહ સહિત ભાજપ સરકારે પૂર્ણ કરતા મોદી-શાહ ઉપર લડાખી નેતાઓ ટવીટ્ર-સોશ્યલ મીડીયામાં અભિનંદન વરસાવી રહયા છે. ૩૦ વર્ષ પુર્વેની એક યાદગાર તસ્વીર શ્રી સોનમ વાંગચુકે ટવીટ્ર ઉપર મુકી છે.

(11:01 am IST)