Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35A હટાવતા મહુવાના આઝાદ ચોકમાં ડીજેના તાલે ઉજવણી ;ભારે આતશબાજી

સાંજે દિવાળી જેવો માહોલ ;હાથમાં ત્રિરંગો લહેરાવી યુવાનો ઝૂમી ઉઠ્યા

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરનું પુનગર્ઠન કર્યું છે કલમ 370 અને 35 A ને હટાવી લેતા સમગ્ર દેશભરમાં ખુશીનો માહોલ જોવાયો છે મહુવા શિવાજી ચોકે ડી.જે.અને ફટાકડા ફોડી યુવાનોએ ઉજાવણી કરી હતી

 મહુવા શહેર  તેમજ તાલુકાના આજુ બાજુ ગામના દરેક ત નાગરિકોએ આજ સાજે 6:00 કલાકે  શિવાજી ચોક બગીચા પાસે ડીજેના તાલે ઝૂમી ઉઠ્યાં હતા અને ભારે આતશબાજી કરી હતી       

 

(12:00 am IST)