Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

રાજયસભામાં કોંગ્રેસના ચીફ વ્હિપ ભુવનેશ્વર કાલિતાએ આપ્યું સભ્યપદેથી રાજીનામું

             રાજયસભામાં કોંગ્રેસના ચીફ વ્હિપ અને પાર્ટીના સાંસદ ભુવનેશ્વર કાલિતાએ સોમવારના સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે.

     ર૦૦૪ અને ર૦૧૪ વચ્ચે આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહેલ કાલિતાએ આનું કારણ ૩૭૦ અનુચ્છેદ પર કોંગ્રેસનંુ વલણ બતાવ્યું છે.

     તેમના રાજીનામા પછી ર૪પ સભ્યોવાળી રાજયસભામાં કોંગ્રેસની સંખ્યા ૪૬ રહી છે.

(12:00 am IST)