Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

આજે જમ્મુ-કાશ્મીરઃ કાલે બ્લૂચિસ્તાન અને પીઓકે અમારા હશેઃ શિવસેના સંજય રાઉતની પ્રતિક્રિયા

     શિવસેના સાંસદ સંજય રાઉતએ સોમવારના રાજય સભામાં કહ્યું આજે અમે જમ્મુ-કાશ્મીરને પરત મેળવી લીધું છે કાલે અમે બ્લૂચિસ્તાન અને પાકિસ્તાની  કબજાવાળા કાશ્મીર (પીઓકે) લઇશુ.

     રાઉતએ કહ્યું મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી અવિભાજિત ભારતના સપના પુરા કરશે. ગૃહમંત્રી અમિત શાહએ રાજયસભામાં અનૂચ્છેદ ૩૭૦ ને હટાવવાનો સંકલ્પ-પત્ર રજુ કર્યો છે.

(12:00 am IST)