Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

પશ્ચિમ બંગાળમાં ઝાડ પર લટકતુ ૧૯ વર્ષીય બીજેપી કાર્યકર્તાનું શબ મળ્યું

     પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં ૧૯ વર્ષના બીજેપી કાર્યકર્તાનું ઝાડ પર લટકતંુ શબ મળ્યું છે.આ પછી બીજેપી કાર્યકર્તાઓએ દેખાવો કર્યા અને તૃણમુલ કોંગ્રેસ સમર્થિત એક શખ્સ પર બીજેપીના સમર્થન કરવા માટે કાર્યકર્તાઓની હત્યાનો આરોપ લગાવ્યો.

જયારે પોલીસે જણાવ્યું છે કે શબને કબજામાં લઇ પોસ્ટમાર્ટમ માટે મોકલવાામંા આવ્યું છે.

(12:00 am IST)