Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

તેલંગાણામાં ટ્રકએ મારી ઓટો રીક્ષાને ટકકર : ૧૪ લોકોના મોત થયાઃ ર ની હાલત ગંભીર

     મહબુબનગર (તેલંગાણા) જિલ્લામાં રવિવારના એક ટ્રકએ ઓટો રીક્ષાને ટકકર મારી જેથી ૯ મહિલાઓ સહિત ૧૪ લોકોના મોત થયા જયારે ર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

     દુર્ઘટનાનો શિકાર થયેલ બધા લોકો ખેતીનું કામ પુરૃ઼ કરી પાછા ફરી રહ્યા હતા. જયારે આ ઘટના પર મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવએ શોક વ્યકત કર્યો છે. રીક્ષામાં કુલ ૧૬ લોકો હતા.

(12:00 am IST)