Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

મેડલાઇફના સહ સંસ્થાપક અન સીઇઓ બન્યા મિત્રાઃ જબોન્ગના પૂર્વ સીઇઓ નારાયણી

ફિલપ કાર્ટ સમૂહની સહાયક કંપની મિત્રા-જબોન્ગના પૂર્વ સીઇઓ અનંત નારાયણન ઇ-ફાર્મસી પ્લેટફોર્મ મેડલાઇફના સહસંસ્થાપક અને સીઇઓ બની ગયા છે.

નારાયણન મેડલાઇફ માટે રકમ મેળવવા અને વિલય અધિગ્રહણથી સંબંધિત મામલા જોવા સાથે એના રોજબરોજના કાર્યોમાં પણ સામેલ થશે.

મેડલાઇફ લગભગ ૧પ કરોડ ડોલર મેળવવા માટે ઘણા રોકાણકારો સાથે  વાતચીત કરી ચુકેલ છે.

(12:00 am IST)