Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

કલમ ૩૭૦ પર ઐતિહાસિક નિર્ણય માટે પીએમ મોદી અને શાહને અભિનંદનઃ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીની ટિપ્પણી

     બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ કલમ ૩૭૦ પર સરકારના  નિર્ણયને ઐતિહાસિક બતાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન આપ્યા છે.

     આડવાણીએ રાષ્ટ્રીય એકીકરણને મજબૂત કરવાની દિશામાં સાહસિક કદમ ઉઠાવ્યું છે.

     આડવાણીએ કહ્યું કે આ નિર્ણય જનસંઘના સમયથી બીજેપીની મૂળ વિચારધારાનો હીસ્સો રહ્યો છે.

(12:00 am IST)