Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

બરમુડા ટ્રાયએંગલના રહસ્ય પરથી ઉંચકાયો પડદો: કેમ થયું જહાજ ગુમ ? :શોધાયું રહસ્ય

બરમુડા ટ્રાયએંગલના રહસ્યો પરથી પડદો ઉઠી ગયો છે.આ જગ્યા સૌથી દુનિયાની સૌથી રહસ્યમયી જગ્યા છે. અહીંથી પસાર થતી દરેક વસ્તુ અહીં ગાયબ થઈ જાય છે. ત્યારે બ્રિટિશ વૈજ્ઞાનિકોઓ દાવો કર્યો છે કે, અહીં 100 ફૂટ ઊંચા ખતરનાક મોજા ઉછળવાના લીધે સમુદ્રી જહાજ આ રહસ્યમયી બરમુડા ટ્રાયએંગલમાં ગુમ થઇ જાય છે.

(12:19 pm IST)