Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગુજરાત કેવી રીતે બની ગયુ ચીની રોકાણનુ કેન્‍દ્ર ? કોંગ્રેસ નેતા પવન ખેડાનો પીએમને સવાલઃ ધોલેરાની જમીન, ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્કને લઇ શું તે કરારનામુ રદ થશે?

ભારત-ચીન સીમા વિવાદને જોતા ચીની સામાનોના બહિષ્‍કારની વધતી માંગ વચચે કોંગ્રેસએ કેન્‍દ્ર પર નિશાન સાધ્‍યુ કોંગ્રેસના સ્‍પોકસ પર્સન પવન ખેડાએ સવાલ ઉઠાવતાં કહ્યુ કે અમે ઇચ્‍છીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રીજી આ સ્‍પષ્‍ટ કરે છે. એક તરફ જયાં ચીન અમારી સમા પર ઘૂસણખોરી  કરવાની કોશિષ કરે છે બીજી રફ ગુજરાત જયાંથી પ્રધાનમંત્રી સ્‍વ્‍યં આવે છે ગુજરાત ભારતમાં ચીની રોકાણનુ કેન્‍દ્ર બિન્‍દુ કેવી રીતે બન્‍યું.

પવન ખેડાએ કહ્યું અમે પ્રધાનમંત્રીજીને પૂછીએ છીએ કે શું આપની ચીન સમર્થનની નીતી છે.

(11:10 pm IST)