Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કોરોના સંકટના કારણ ૭૦ ટકા સ્‍ટાર્ટઅપની હાલત ખૂબજ ખરાબઃ ૧૨ ટકા બંધઃ એક અભ્‍યાસ

કોરોના સંકટના કારણ દેશની લગભગ ૭૦ ટકા સ્‍ટાર્ટઅપની હાલત ખરાબ છે જયારે ૧૨ ટકા સ્‍ટાર્ટઅપ બંધ થઇ ચૂકેલ છે. ફિક્કી આઇએએનના એક અભ્‍યાસમાં આ દાવો કરવામા આવ્‍યો છે. ઇન્‍ડસ્‍ટ્રી ચેમ્‍બર ફિકકી અને ઇન્‍ડિયન એંજેલનેટવર્કના દેશ વ્‍યાપીસર્વે ભારતીય સ્‍ટાર્ટઅપ પર કોવિડ-૧૯ની અસર છે. પરિણામો અનુસાર ૩૩ ટકા સ્‍ટાર્ટઅપએ  પોતાના નિવેશના નિર્ણયને રોકી લીધો છે.  અને ૧૦ ટકા કહ્યુ એમનુ ડીલ ખતમ થઇ ચૂકયુ છે.

ફકત રર ટાક સ્‍ટાર્ટઅપની પાસે જ પર્યાપ્ત રોકડ છે અને ૬૮ ટકા પરિચાલન અને પ્રશાસનિક ખર્ચને ઓછો કરી રહ્યા છે લોકડાઉન લંબાશે તો કર્મચારીઓની છટણી થશે.

(10:56 pm IST)