Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

મુંબઈના મરીન લાઇન્સ પર દરિયામાં બે લોકો ડૂબ્યા :બંનેને બચાવી લેવાયા

કોલાબા ગીતા નગર વિસ્તારમાં એકે યુવાન દુબઇન જતા લાંબા રેસ્ક્યુ બાદ હેમખેમ બહાર કઢાયો

મુંબઇનાં મરીન લાઇન્સ પર બે લોકો સમુદ્રમાં ડુબ્યાની જાણ થતા  સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને એક વ્યક્તિને બચાવી લેવામાં સફળતા મળી છે. આ સિવાય મુંબઇનાં કોલાબા ગીતા નગર વિસ્તારમાં એક .ુવાન દરિયામાં ડૂબી ગયો. જો કે લાંબાં રેસ્ક્યુ ઓપરેશન બાદ તેને દરિયામાંથી હેમખેમ બહાર કાઢી લેવાયો હતો.

બીજી તરફ મુંબઇ મરીન લાઇન્સ પર દરિયામાં ડુબેલા એક યુવાનની શોધખોળ ચાલી રહી છે.નેવી અને પોલીસ ની ટીમ દ્વારા યુવકને શોધવાની શોધખોળ ચાલું છે.

 ઉલ્લેખનિય છે કે મુંબઇમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે મુંબઇમાં ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે.

(1:08 am IST)