Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

પંજાબની બે બહેનોએ રાષ્ટ્રપતિ કોવિંદને લોહીથી પત્ર લખી માંગી મદદ

         પંજાબના મોગા શહેરમાં રહેવાવાળી  બે બહેનોએ  લોહીથી પત્ર લખી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એમના વિરૂદ્ધ દાખલ કબુતરબાજી અને છેતરપીંડીના ખોટા મામલામા મદદ માંગી છે.

         એમણે બતાવ્યુ કે  આ મામલામાં પોલીસ એમને મદદ નથી કરતી એમણે  કહ્યુ અમને ન્યાય મળતો નથી તો અમારે પુરા પરિવારને ઇચ્છા મૃત્યુની ઇજાજત આપો.

 

(12:23 am IST)