Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

મારા સુરક્ષા કર્મીઓએ ટોલ પ્લાજા પર આત્મરક્ષામાં કર્યુ ફાયરીંગઃ બીજેપી સાંસદ રામશંકર કઠેરીયા

         ઇટાવા (ઉતરપ્રદેશ ) થી બીજેપી સાંસદ રામશંકર કઠરેયાએ આગરામા એમની હાજરીમાં સુરક્ષા કર્મીઓ દ્વારા ટોલ પ્લાજા ના કર્મચારીઓ સાથે મારપીટ કરવાને લઇ કહ્યું છે કે ટોલ પ્લાજા કર્મચારીએાએ પહેલા સુરક્ષા કર્મીઓ પર હુમલો કર્યો હતો.

         એમણે કહ્યૂં કે સુરક્ષા કર્મીઓએ આત્મરક્ષામાં હવામાં ફાયરીંગ કર્યુ હતુ. મામલાને લઇ પોલીસે કેસ દાખલ કર્યો છે.

(12:21 am IST)