Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

નિર્મલા સીતારમણએ ચોકા લગાવવાને બદલે સિંગલ લીધાઃ બજેટ પર ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની પ્રતિક્રિયા

        ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ બજેટ પર ટવિટ કર્યુ કે મને આશા હતી કે નાણામંત્રી નિર્મલા સીતારમણ થોડા ચોક્કા લગાવશે પણ એમણે સિંગલ મારફત રન વધારવાની કોશિષ કરી અને દીર્ઘાવધી લક્ષ્યો પર નજર રાખી.

         જયારે આરપીજી એન્ટ્રપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોયનકાએ કહ્યૂ નાણા મંત્રીએ  ધોનીની પરંપરાગત ઇનિંગ્ઝમાંથી હટી હાર્દિક પંડયાની જેમ સ્ટ્રોક લગાવ્યા.

(10:53 pm IST)